Mahyavansi Cricket Board -surat

Mahyavansi Cricket Board -surat

Share

Mahyavansi cricket board working at only surat district area

Photos from Mahyavansi Cricket Board -surat's post 22/04/2026

માહયાવંશી સમાજ ની પ્રતિસ્થીત ટુર્નામેન્ટ MUL ની 9મી સીઝન સફળતા પૂર્વક પૂર્ણ કરવામા આવી જેમા ફાઈનલ મેચમા સોલંકી ઈલે.અંત્રોલી અને જોધલ વિરાટ ટાઈગર વચ્ચે રમાઈ હતી.અને તેમા સોલંકી ઈલેવન અંત્રોલી વિજેતા બની હતી. આ પ્રસંગે સંતશ્રી તુલસીદાસ સાહેબ, સમાજના આગેવાન પ્રો.જયંતભાઈ નવસારી ,કિશોરભાઈ પાનવાલા , જીતેન્દ્રભાઈ ભગત, જયેશભાઈ ભગત,મહેશભાઈ મોરથાણા ,મનહરભાઈ સેવણી,પ્રભાતભાઈ, પ્રાણજીવણભાઈ ચાવડા,વિશાલભાઈ ધિરજ બેકસઁ,વિરેન્દ્રભાઈ નવી પારડી,ડો.રાજનભાઈ કંથારીયા,ડો.વિપુલભાઈ વિરોડીયા,હરીભાઈ ગોહિલ, જયેશભાઈ અંત્રોલી,પરેશભાઈ ખોલવડ,હસમુખભાઈ નવસારી,કાન્તીભાઈ નવી પારડી, બીપીનભાઈ કામરેજ, વિનોદભાઈ કામરેજ,પ્રકાશભાઈ લીડીયાદ, યોગભાઈ સુરતી, જેવા નામી વડીલો તેમજ સમાજના ખુબ મોટા વર્ગમા કિકેટ રસીકો હાજર રહ્યા હતા.

17/03/2026

MUL 9 Cricket Contest....

Photos from Mahyavansi Cricket Board -surat's post 08/02/2026

માહયાવંશી કિકેટ બોર્ડ-સુરત આયોજીત MUL9 નુ ભવ્ય ઉદ્ઘાટન આજ રોજ કઠોર જીમખાના ઉપર કરવામા આવ્યુ.જેમા સમાજના મહંતશ્રી તુલસીદાસ સાહેબ, આગેવાનો શ્રી મહેશભાઈ મોરથાણા,કિશોરભાઈ પાનવાલા,નટુભાઈ કોસમાડા,નરેન્દ્રભાઈ ગોહિલ, રાકેશભાઈકંથારીયા,મનહરભાઈ પરમાર ભરુચ,ભગુભાઈ અંકલેશ્વર, મનહરભાઈ સેવણી,હેમંતભાઈ અડવાણી,જીતેન્દ્રભાઈ ભગત,ડૉ,વિપુલભાઈ બરોડીયા,દેવેન્દ્રભાઈ લાડવીયા,ઈશ્ર્વરભાઈ ચાવડા,એડ.ખુશાલભાઈ, એડ.અલ્પેશભાઈ,પ્રવિણભાઈ સોદાગર,બીપીનભાઈ તલાટી, પ્રભાતભાઈ,નિમેષભાઈ દમણીયા,નરેશભાઈ કેસરીયા,નિલેશભાઈ સોલંકી,નયનભાઈ સોનાવ્યા,મનોજભાઈ હીરસાઈ ઈલે.હસમુખભાઇ,સંજયભાઈ સોલંકી,દિનેશભાઈ વરેલી,ખંડુભાઈ સ્યાદલા,કેયુરભાઈ વણેસા,કૃણાલભાઈ પરમાર,નવનીતભાઈ સુરતી,ડો.રીપલભાઈ,રાહુલભાઈ રાણા,વિનોદભાઈ કામરેજ,ભરતભાઈ કરચકા,પ્રશાંતભાઈ ભગત, કાન્તીભાઈ,
ઉપસ્થિત રહી અમારી શોભા વધારી હતી.

Photos from Mahyavansi Cricket Board -surat's post 06/02/2026

All cricket Lover invited...

27/01/2026

🎉 I earned the emerging talent badge this week, recognizing me for creating engaging content that sparks an interest among my fans!

19/01/2026
🔴 LIVE - PLAYERS AUCTION || MAHYAVNSHI CRICKET BOARD, SURAT PRESENT MAHYAVNSHI YUNIC LEAGUE - MUL 9 28/12/2025

[28/12, 4:41 pm] Sp Sodagar: https://youtube.com/live/Dl8EXGsmEBk?feature=share
[28/12, 4:41 pm] Sp Sodagar: Mahyavanshi Unique League 2026
ના ખેલાડીઓની હરાજી લાઈવ જોવા Link પર Click કરો.

🔴 LIVE - PLAYERS AUCTION || MAHYAVNSHI CRICKET BOARD, SURAT PRESENT MAHYAVNSHI YUNIC LEAGUE - MUL 9 🔴 LIVE - PLAYERS AUCTION || MAHYAVNSHI CRICKET BOARD, SURAT PRESENT MAHYAVNSHI YUNIC LEAGUE [SEASON 9] - MUL 9 (2026)DATE : 28 DECEMBER 2025🔸🔸🔸🔸🔸🔸🔸🔸...

Want your business to be the top-listed Gym/sports Facility in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Surat