28/08/2026
Jivandeep Society Wishes A Very Happy And Prosperous Life Ahead....
Krutik Weds Hasti
20/08/2026
@ Jivandip Society.. JCB
Jivandip Society Gangadhara
Taluka-Palsana,Dist-Surat
Pin -394310
http:/
Jivandip society gangadhara
taluka-palsana,dist-surat
7 km from bardoli
27 km from Surat,Gujarat
28/08/2026
Jivandeep Society Wishes A Very Happy And Prosperous Life Ahead....
Krutik Weds Hasti
20/08/2026
15/08/2026
Jivandeep Society Wishes A Very Happy And Prosperous Life Ahead....
Krupali Weds Dixeet
14/08/2026
આભાર આભાર આભાર
હું પાર્થ રમેશચંદ્ર પટેલ વર્ષ 2021 થી જીવનદીપ સોસાયટી વતી (વોર્ડ નંબર 8 ) ચુંટાયેલ ગ્રામ પંચાયત સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું સોસાયટી ને વિકાસ ના માર્ગ તરફ દોરવા માટે શક્ય પ્રયત્નો અને કાર્યો કરતા કરતા આજે વર્ષ 2026 મા ટર્મ ના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય હવે નિષ્ક્રિય થઈ સોસાયટી સેવાનો કાર્યકાળ સમય (2016 - 2026 ) સમાપ્ત કરું છું.
મારી કાર્યશક્તિ ઉપર વિશ્વાસ વ્યક્ત કરી મને સોસાયટી ની સેવા કરવા તક આપનાર આપ સૌનો આભાર 🙏🏻.
💐આપનો આભારી 💐
Parth Patel
10/08/2026
Jivandeep Society Wishes A Very Happy And Prosperous Life Ahead....
Ishan Weds Vidhali
09/08/2026
06/08/2026
August : A Month Of Marriages
Jivandeep Society
01/08/2026
Jivandeep Society Never Stops To Amaze ! Since 2000 Era...
નમસ્કાર ,
સોસાયટીમાં બોરિંગ અને મોટર નો પાણી નો નવો સમય :
સવારે : 7:00 થી 9:30
સાંજે : 6:00 થી 8:00
બપોરે : 1:00 થી 2:00
રહેશે.
આભાર 🙏🏻💐
09/02/2026
1. મતદાન વિષયક આપણાં વોર્ડ મા ફેરફાર થયો એ બાબત ની રજૂઆત મામલતદાર થી લઈને ગાંધીનગર સુધી કરવામાં આવી છે.
2. જીવનદીપ ના કોમનપ્લોટ વપરાશ બાબતે લડાઇ ચાલે છે , એ જ રીતે રોડ ઉપર કબ્જો જમાવી ની કોશિશ થઈ હતી એ બાબત અને રોડ માર્જિન મા રહેલી જાહેર કુદરતી સંપત્તિ અને કૃત્રિમ સંપત્તિ બાબતે સોસાયટી દ્વારા નિર્દેશિત નિયમો બનાવવા આવ્યા જેનું સોસાયટીમાં 80+ ઘરો પૈકી 60+ ઘરો દ્વારા સાઇન કરી સહમતિ આપતું સંમતિ પત્રક :
06/02/2026
જેનું હજુ સુધી બાકી હોઇ એમણે કાલે પલસાણા મામલતદાર કચેરી જવાનું.
સાથે લઈ જવાના કાગળ :
રાશન કાર્ડ
આધાર કાર્ડ
સ્કૂલ L.C
મતદાન કાર્ડ
( ઉપર ના માથી જેટલું હોય એટલું લઈ જવું )