13/04/2025
તમારા તરફથી મળેલા જંગી મતોના આશીર્વાદથી સ્ટેડિયમ પેનલ ને વિજય પ્રાપ્ત થયો છે.
થેન્ક્યુ સ્ટેડીયમ પેનલ
This page is owned by the 21 members of the STADIUM PANEL contesting the upcoming election of Surat District Cricket Association.
voting to be held on 24th July, 2016 between 9.00 and 4.00 pm.
વિકાસ નો રંગ સ્ટેડિયમ ને સંગ ...
13/04/2025
તમારા તરફથી મળેલા જંગી મતોના આશીર્વાદથી સ્ટેડિયમ પેનલ ને વિજય પ્રાપ્ત થયો છે.
થેન્ક્યુ સ્ટેડીયમ પેનલ
વિષમ પરિસ્થિતિમાં સાચું નેતૃત્વ ચમકે છે.
સ્ટેડિયમ પેનલના ઉમેદવાર અને દાતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એ સવાલોના આપ્યો શાંતિપૂર્ણ અને નિર્ભય જવાબ – જે અનુભવી નેતૃત્વની નિષ્ણાત છાપ છે. 🧠💪
આવો, સૌ મળીને પસંદ કરીએ અનુભવ ધરાવતો પેનલ –
જે આજે નહિ, વર્ષો સુધી આ ક્ષેત્રની જરૂરિયાતો સમજતો અવ્યુ છે!
આવો, સમર્પિત નેતૃત્વ માટે સ્ટેડિયમ પેનલને 21 મતો આપીએ.
ચિહ્ન – બોલ, બેટ, સ્ટમ્પ 🏏
“હું” નહિ... “અમે”
“અમે” એટલે “આપણે સૌ”
“અમારું” નહિ... “આપણા સૌનું સ્ટેડિયમ”
આપનો મત – આપણી સાચ્ચી જીત!
🙏 Team Stadium Panel 🙏
જવાબ તો એવો આપવો કે આખું મેદાન ગુંજવે – જેમ CA મયંક દેસાઈએ આપ્યો!
તીખા સવાલો, સાચા જવાબ – ઉત્સાહ અને નિર્ભયતા સાથે!
હવે સમય છે – સાચા નેતૃત્વને મજબૂત બનાવવાનો!
ચાલો... આપીએ તમામ ૨૧ મત સ્ટેડિયમ પેનલને! 🗳
ચિહ્ન – બોલ, બેટ, સ્ટમ્પ 🏏
“હું” નહિ... “અમે”
“અમે” એટલે “આપણે સૌ”
“અમારું” નહિ... “આપણા સૌનું સ્ટેડિયમ”
આપનો મત – અમારી જીત!
🙏 Team Stadium Panel 🙏
12/04/2025
લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર અને એમની સ્ટેડિયમ પેનલને આભારી છે.
સ્ટેડિયમ પેનલના એક સભ્યએ કહ્યું કે – “અમે હંમેશાં પોઝિટિવ કેમ્પેઇન પર ધ્યાન આપ્યું છે. આક્ષેપો કરવાને બદલે અમે કામ બતાવ્યું છે અને લોકોએ અમને સતત જીતીને મોકો આપ્યો છે..
વિશાળ SDCA પૅવિલિયન, ક્લબહાઉસ, નવા મેદાન અને અન્ય સુવિધાઓ આજે SDCAના સભ્યો જોઈ શકે છે. અને આ બધું સ્ટેડિયમ પેનલના સકારાત્મક નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે.
જવાબ આપવો હોય તો એવું આપો જેમ ડો. નૈમેષ દેસાઈએ આપ્યો! 💥
તીખા સવાલો સામે પણ મુકાબલો કર્યો ઉત્સાહથી અને નિર્ભયતા સાથે!
હવે એ સમય છે સાચા નેતૃત્વને મજબૂત બનાવવાનો!
ચાલો, તમામ 21 મતો આપીએ સ્ટેડિયમ પેનલને 🗳
તમારું સહયોગ, અમારી જીત!
ચિહ્ન – બેટ, બોલ, સ્ટમ્પ 🏏
“હું” નહિ...”અમે”
“અમે” એટલે... ”આપણે સૌ”
"અમારું નહિ" ... "આપણા સૌનું સ્ટેડિયમ"
🙏 Team Stadium Panel 🙏
સ્ટેડિયમ પેનલ પર આવેલા તીખા સવાલોનો દટ્ટ અને નિર્ભય જવાબ આપ્યો હિતેન્દ્ર પટેલ (હિતેશ ભરથાણા)
હવે તમારું સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે –
ચાલો, કાર્યક્ષમ અને નિર્ભય નેતૃત્વ માટે સ્ટેડિયમ પેનલને મત આપીએ! 🗳
સ્નેહપૂર્વક,
ટીમ સ્ટેડિયમ પેન
સ્ટેડિયમ પેનલ ઉપર થયેલા ગંભીર પ્રશ્નોના સંદર્ભમાં, ઉમેદવાર અમિત ગજ્જરે આપ્યો શાંત, સ્પષ્ટ અને સ્થિર નેતૃત્વ સાથે જવાબ – જે ભાવિ દિશા માટે વિશ્વાસ અપાવે છે.
હવે નિર્ણય તમારાં હાથમાં છે –
ચાલો, જવાબદાર અને દૃઢ નેતૃત્વ માટે સ્ટેડિયમ પેનલને મજબૂત કરો. 🗳
સ્નેહપૂર્વક,
ટીમ સ્ટેડિયમ પેનલ
સ્ટેડિયમ પેનલ પર લાગેલા તીખા સવાલોના સંદર્ભમાં, સ્ટેડિયમ પેનલના ઉમેદવાર CA હિતેન્દ્ર મોદીએ આપ્યો યોગ્ય અને નિર્ભય જવાબ.
હવે તમારું સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે –
ચાલો, કાર્યક્ષમ અને નિર્ભય નેતૃત્વ માટે સ્ટેડિયમ પેનલને મત આપીએ! 🗳
સ્નેહપૂર્વક,
ટીમ સ્ટેડિયમ પેનલ
10/04/2025
Happy Mahavir Jayanti