Mr. Anny Patel

Mr. Anny Patel

Share

Serial entrepreneur with 14+ years of experience in Information & Technology industries. Passionate about building successful businesses.

27/08/2026

જો Customer ને તમારી પ્રોડક્ટ ગમી છે, Interest પણ છે. છતાં છેલ્લે એ તમને કહે કે હું એકવાર વિચારીને તમને જણાવીશ.તો આવી Situation માં તમે Customer ને શું કહેશો?🤔

આ situation માં “ઓકે, ક્યારે જણાવશો?” એવું પૂછવાને બદલે, customer ને decision પાછળનું actual reason સમજવાનો પ્રયત્ન કરો.

તમે કહી શકો:

Sure, તમે ચોક્કસ વિચારજો. બસ એક વાત સમજવા માગું છું — તમને Product ગમ્યું છે અને Demo પણ તમને યોગ્ય લાગ્યું છે, તો શું કોઈ specific point છે જેના પર તમે હજુ વિચાર કરી રહ્યા છો?
Pricing, કોઈ બીજું option સાથે comparison, કે પછી કોઈ confusion છે? જો એવું કંઈ હોય તો હું તમને એ clear કરવામાં help કરી શકું.”

Key takeaway:
👉 Customer ને ક્યારે decision લેશો? એવું ન પૂછો.
👉 Decision લેવામાં શું રોકી રહ્યું છે? એ પૂછો.

Follow-up નહીં, hesitation identify કરો. 🎯

27/08/2026

Good design,
improves lead generation.

By: Mr. Anil Vaghani - The Business Coach

Business Coach | Business Guru | Business Quote |
Business Insider | Business Learning

26/08/2026

હા, હું તમને જણાવીશ… પણ ક્યારે? 🤔

Customer ને વારંવાર follow-up calls કરવાને બદલે,
એની actual requirement, concern અને buying intent સમજવો જરૂરી છે.

સાચી information track કરો →
Customer નું status clear કરો →
અને જાણો કે lead Convert થવાની છે કે નહીં. 🎯

Less Follow-ups. More Clarity. Better Conversions. 🚀

26/08/2026

Landing pages guide
Visitors to take action.

By: Mr. Anil Vaghani - The Business Coach

Business Coach | Business Guru | Business Quote |
Business Insider | Business Learning

25/08/2026

🎯 **Big Targets Start With Small Wins!**

Sales માં મોટું target જોઈને pressure લેવાની જરૂર નથી.
તમારા target ને નાના, daily achievable goals માં divide કરો. 📈

👉 આજે કેટલા members convert કરવાના?
👉 આજે કેટલી licences sell કરવાની?
👉 આજે કેટલા follow-ups complete કરવાના?

જ્યારે તમે આ નાના targets રોજ achieve કરો છો, ત્યારે માત્ર numbers complete નથી થતા — **તમારો confidence પણ build થાય છે.** 💪

દરેક નાની જીત તમને એક step આગળ લઈ જાય છે અને તમને પોતાને વધુ push કરવાની motivation આપે છે. 🚀

**Remember:**
Small Targets → Daily Wins → Better Confidence → Bigger Growth 🔥

25/08/2026

Don’t just say increase sales
Define how much.

By: Mr. Anil Vaghani - The Business Coach

Business Coach | Business Guru | Business Quote |
Business Insider | Business Learning

24/08/2026

🚨 Busy Team ≠ Productive Team!

If your team is working all day but results are still not improving, the problem may not be effort… it may be direction. 🎯

👨‍💼 Business Owners & Founders:
Give your team clear goals + clear accountability + regular guidance.

Because activity creates movement… but the right strategy creates growth. 📈🔥

💡 Train your team. Track the work. Improve the process.

24/08/2026

Satisfied customers
Bring new customers.

By: Mr. Anil Vaghani - The Business Coach

Business Coach | Business Guru | Business Quote |
Business Insider | Business Learning

22/08/2026

Education builds trust,
And trust brings sales.

By: Mr. Anil Vaghani - The Business Coach

Business Coach | Business Guru | Business Quote |
Business Insider | Business Learning

20/08/2026

Want more leads?
Offer value first. 🎯

By: Mr. Anil Vaghani - The Business Coach

Business Coach | Business Guru | Business Quote |
Business Insider | Business Learning

Want your business to be the top-listed Gym/sports Facility in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Surat
394105

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm