03/02/2026
રાજકોટ શહેર અને Ex. આર સી સ્પોર્ટ્સ એકેડમી ની ખેલાડી ચાર્મી ધોળકિયા એ ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોલ- વોલ્ટ(વાંસ કુદ) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને સાથે 100 મીટર માં પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદશન સાથે 4TH રેન્ક પર રહી હતી. આ સિદ્ધિ હાંસિલ કરી તેને રાજકોટ શહેર નું નામ રોશન કરવા ખૂબ ખૂબ અભિનંદન. 🌟✨હાલ તે ઇન્સ્કુલ યોજના હેઠળ એથલેટિક ટ્રેનર પ્રફુલ સોલંકી પાસે તાલીમ મેળવે છે.
19/10/2025
આજ રોજ ગીર સોમનાથ ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડ માં આર સ્પોર્ટ્સ એકેડમી Vs બજરંગ ક્રિકેટ એકેડમી મેચ નું આયોજન કરવામાં આવેલ હતું... બજરંગ ક્રિકેટ એકેડમી 30 ઓવર 2 વિકેટ 180 રન કરેલ હતા..
જ્યારે આર સી સ્પોર્ટ્સ એકેડમી ખેલાડી.. 17.4 બોલ માં 186 રન કરી 9 વિકેટ થી જીત હાંસલ કરી હતી... સખીયા શુભ 95 રન.. મોદી સમીર 56 રન કરી ખુબ સુંદર રમી જીત ને આર સી સ્પોર્ટ્સ એકેડમી નામે કરી.. બધા ખેલાડી ખુબ ખુબ શુેચ્છાઓ 💐💐💐💐
01/10/2025
તાજેતરમાં એસ જી એફ આઈ સ્કૂલ ગેમ એથ્લેટિક રાજ્ય કક્ષા ટુર્નામેન્ટ નુ નડિયાદ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવેલ હતું તેમાં *એક્સ આર સી સ્પોર્ટ્સ એકેડમી ખેલાડી*
હરિઓમ વિદ્યાલય ગર્લ્સ હાઇસ્કુલ મા અભ્યાસ કરતી
ધોળકિયા ચાર્મી પોલ વોલ્ટ ગેમ મા ગોલ્ડ મેડલ જીતી રાજકોટ શહેર ને તેમની સ્કુલ નું નામ રોશન કરું તે બદલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ભગવાનભાઈ સોજીત્રા તથા સ્કૂલના પ્રિન્સિપલ શ્રી જાગૃતિબેન ભટ્ટ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા
13/02/2024
klaba barōḍā
Under 12 RC Sports Academy Rajkot Vs Motibag Cricket Club Baroda at Sri Pradipandate Sir Cricket Tournament at Hindu Gymkhana Ground Baroda Today