17/02/2026
Shree Porbandar Kharva Samaj
Premier League 20026
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kharva Sport Club Porbandar, Sports, Chowpati Cricket Ground, Porbandar.
17/02/2026
Shree Porbandar Kharva Samaj
Premier League 20026
15/02/2026
01/04/2025
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ
ખારવા સમાજ ક૫-૨૦૨૫
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત
ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૫ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ આ ટુર્નામેન્ટ મા ૧૮ ટીમો એ ભાગ લીધેલ હતો. તેમાં આજ રોજ તા. ૨૦/૦૩/૨૦૨૫ ગુરુવાર ના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ મેચ રાખવામા આવેલ જેમાં ફાઈબર ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો જેમા મીરાજ ઈલેવન વિજેતા બની ઉપસ્થિત આગેવાનો પોરબંદર ખારવાસમાજના ઉપપ્રમુખશ્રી અશ્વીનભાઈ જુંગી તથા પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, પુર્વ વાણોટશ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી,
બોટ એસો.ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તેમજ સભ્યશ્રીઓ
પોરબંદર પીલાણા એસોસિએશન ના પ્રમુખશ્રી ભાસ્કરભાઈ પાંજરી તેમજ સભ્યશ્રીઓ
ફિશ સપ્લાયર્સ એસો. ના પ્રમુખશ્રી હર્ષિતભાઈ શિયાળ તેમજ સભ્યશ્રીઓ,
ખારવા સમાજના પુર્વ પટેલશ્રી
હિરેનભાઈ જુંગી અને અનિલભાઈ લોઢારી
પોરબંદર જીલ્લા આર.એસ.એસ ના અધ્યક્ષશ્રી
વિનોદભાઈ કોટીયા,
સિનિયર પ્રોગ્રામ ઓફિસર અને ઇન્ચાર્જ ઓફિસર
દરિયાઈ સંરક્ષણ કાર્યક્રમનાં
શ્રી ધવલભાઈ જુંગી,
સુઝલોન અને ઉર્વશી નેટ ના
નરેન્દ્રભાઈ વાંદરીયા
પોરબંદર બોટ એસોસિએશન ના પુર્વ પ્રમુખશ્રી
નરશીભાઈ જુંગી
ભાજપના યુવા આગેવાન શ્રી
હર્ષ સુનિલભાઈ ગોહેલ
તથા ઉપસ્થિત સર્વે આગેવાનો ના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂ. ૭,૦૦૦/ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ. ૪,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. તેમજ
મેન ઓફ ધ મેચ - રોનક લોઢારી,
મેન એફ ધ સીરીઝ - દિપુ લોઢારી
બેસ્ટ બોલર – કલ્પેશ ખેતરપાલ, બેસ્ટ બેસ્ટમેન - પાર્થ કુહાડા, અને ટુર્નામેન્ટ મા ભાગ લેનાર દરેક ટીમ ને અભિનંદન ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામા આવેલ હતા અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનો ને
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફ થી યાદી રૂપે સન્માન પત્ર મોમેન્ટો આરવામાં આવેલ
આ ટુર્નામેન્ટ ના મુખ્ય દાતાશ્રીઓ :
(૧) ચેમ્પીયન ટ્રોફી ના દાતાશ્રી – અજયભાઈ મોતીવરસ સેફ્રોન રેસ્ટોરેન્ટ
(૨) રનર્સઅપ ટ્રોફી ના દાતાશ્રી – પરમભાઈ પાંજરી
અમર ગ્રુપ ઓફ પોરબંદર
(૩) મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી ના દાતાશ્રી - ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર
(૪) બેસ્ટ બેસ્ટમેન અને બેસ્ટ બોલર ની ટ્રોફી ના દાતાશ્રી – હર્ષિતભાઈ શિયાળ નિરંજન સી ફુડ,
(૫) અમ્પાયર મિત્રો ને ટ્રોફી અને ગિફ્ટ ના દાતાશ્રી – ફાઈબર ગ્રુપ
(૬) દરેક ટીમ ની ટ્રોફી ના દાતાશ્રી – નરેન્દ્રભાઈ વાંદરીયા, સુઝલોન અને ઉર્વશી નેટ
(૭) મેન ઓફ ધ મેચ ની ટ્રોફી ના દાતાશ્રી - હર્ષિલભાઈ બાદરશાહી, બાદરશાહી સી ફુડ
હરશભાઈ અને દિપેશભાઈ મસાણી, મસાણી સી ફુડ
(૮) બધા મેચ મા પાણીની બોટલના દાત્રાશ્રી ફિશ સપ્લાયર્સ એસોસિએશન
(૯) ફાઈનલ બંને ટીમો ને મેડલ અને ગિફ્ટ ના દાત્રાશ્રી- કેતનભાઈ કોટીયા, એક્સટ્રિમ ફિટનેસ કેર
(૧૦) મુખ્ય મહેમાનો તથા કાર્યકર્તાઓ ને મોમેન્ટો ના દાતાશ્રી -
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર
ખેલાડીઓ મા એકતા-ભાઈચારા ની ભાવના વધે, ખેલદીલી વધે, તેમજ સ્વાસ્થ્ય સારું રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ.
આ ટુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન વાણોટશ્રી પવનભાઈ શિયાળ, તેમજ પંચપટેલ-ટ્રસ્ટીશ્રીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્રારા કરવામાં આવેલ હતો…
28/02/2025
26/02/2024
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ
ખારવા સમાજ ક૫-૨૦૨૪
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત
ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૪ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ આ ટુર્નામેન્ટ મા ૨૭ ટીમો એ ભાગ લીધેલ હતો. આજ રોજ તા. ૨૩/૦૨/૨૦૨૪ શુક્રવાર ના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ રાખવામા આવેલ જેમાં રામદેવજી ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો જેમા મીરાજ ઈલેવન વિજેતા બની ઉપસ્થિત આગેવાનો વાણોટશ્રી પવનભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, પુર્વ વાણોટશ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી, હરજીવનભાઈ કોટીયા, સુનિલભાઈ ગોહેલ,
બોટ એસો.ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તથા ક્મીટી, સપ્લાયર્સ એસો. ના પ્રમુખશ્રી હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બરશ્રીઓ,
વિનોદભાઈ કોટીયા, વકિલશ્રી જગદીશભાઈ માધવ મોતીવરસ, WWF ના પ્રો. ધવલભાઈ જુંગી, ધ યંગ ફુટબોલ ક્લબ & ફુટબોલ એકેડેમી ના યોગેશભાઈ ગોહેલ ડેનિશભાઈ મસાણી, અને પોરબંદરના જાણીતા ડો. જયભાઈ લાખાણી તથા ઉપસ્થિત સર્વે આગેવાનો ના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂ. ૧૧,૦૦૦/ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ. ૫,૧૦૦ રોકડ પુરસ્કાર આપવામા આવેલ. તેમજ
મેન ઓફ ધ મેચ - અજય ગોહેલ,
મેન એફ ધ સીરીઝ - નિતીન મોતીવરસ
બેસ્ટ બોલર – નિતીન મોતીવરસ, બેસ્ટ બેસ્ટમેન - આકાશ ગોહેલ, અને ટુર્નામેન્ટ મા ભાગ લેનાર દરેક ટીમ ને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામા આવેલ હતા અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનો ને
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફ થી યાદી રૂપે મોમેન્ટો આરવામાં આવેલ
આ ટુર્નામેન્ટ ના મુખ્ય દાતાશ્રીઓ :
(૧) ચેમ્પીયન ટ્રોફી ના દાતાશ્રી – અજયભાઈ મોતીવરસ સેફ્રોન રેસ્ટોરેન્ટ
(૨) રનર્સઅપ ટ્રોફી ના દાતાશ્રી – અમર ગૃપ ઓફ પોરબંદર
(૩) મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી ના દાતાશ્રી - માફિયા ફેશોન, વિજય મઢવી
(૪) બેસ્ટ બેસ્ટમેન ની ટ્રોફી ના દાતાશ્રી – પીયુશભાઈ જુંગી, હરીઓમ એન્ટરપ્રાઝ
(૫) બેસ્ટ બોલર ની ટ્રોફી ના દાતાશ્રી – નિરંજન સી ફુડ, હર્ષિતભાઈ શિયાળ
(૬) અમ્પાયર મિત્રો ને બેટ ના દાતાશ્રી – ધવલભાઈ આરદેશણા “પટેલ એકેડમી”
(૭) ૨૭ ટીમ ને ટ્રોફી ના દાતાશ્રી – નરેન્દ્રભાઈ વાંદરીયા, સુઝલોન
(૮) મેન ઓફ ધ મેચ ના દાતાશ્રી - પીયુશભાઈ પોસ્તરીયા, પ્રિયાન્સી સી ફુડ, હર્ષિલભાઈ બાદરશાહી, બાદરશાહી સી ફુડ
(૯) બધા મેચ મા પાણીની બોટલના દાત્રાશ્રી ફિશ સપ્લાયર્સ એસોસિએશન
(૧૦) મુખ્ય મહેમાનો તથા કાર્યકર્તાઓ ને મોમેન્ટો ના દાતાશ્રી -
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર
ખેલાડીઓ મા એકતા-ભાઈચારા ની ભાવના વધે, ખેલદીલી વધે, તેમજ સ્વાસ્થ્ય સારું રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ.
આ ટુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન વાણોટશ્રી પવનભાઈ શિયાળ, અધ્યક્ષશ્રી રણછોડભાઈ તેમજ પંચપટેલ-ટ્રસ્ટીશ્રીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ
ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્રારા કરવામાં આવેલ.