Public tantrum એટલે bad parenting નથી ❤️
તમારું બાળક જ્યારે બહાર બધાની સામે tantrum કરે છે, ત્યારે સૌથી મુશ્કેલ વસ્તુ હોય છે — લોકો શું કહેશે એ નહીં, પણ આપણે પોતાનો ગુસ્સો control કરીએ એ.
“બસ કર!” “ચુપ થઈ જા!” “લોકો શું વિચારશે?”
આપણે ઘણી વાર બાળકની feeling કરતાં situation ને control કરવાની ઉતાવળમાં આવી જઈએ છીએ.
પણ યાદ રાખો 👇
તમારું બાળક તમને embarrass કરવા માટે tantrum નથી કરતું.
તે કદાચ tired છે, overwhelmed છે, frustrated છે અથવા પોતાની feeling express નથી કરી શકતું.
આગલી વાર public tantrum થાય ત્યારે: ✨ પહેલા પોતાને calm કરો
✨ બાળકની feeling acknowledge કરો
✨ ઓછા શબ્દોમાં વાત કરો
✨ અને જરૂર પડે તો તેને quiet place પર લઈ જાઓ.
Perfect parenting નહીં… conscious parenting જોઈએ. ❤️
તમને પણ public tantrums handle કરવામાં difficulty થાય છે?
Commentમાં “TANTRUM” લખો અથવા તમારી situation માટે 1:1 Parenting Call book કરવા મને DM કરો. 💛
GentleParenting ConsciousParenting Motherhood GujaratiParenting ParentingCoach
Hiral Malavaniya
- Certified Parenting & Life Coach
- Empowering parents with effective strategies and support
"બાળક સાંભળતું નથી… કે આપણે એને સાંભળવા તૈયાર નથી?" 👀
કેટલી વાર આપણે બાળકને એક જ વાત 10 વાર કહીએ છીએ…
અને પછી ગુસ્સે થઈને કહીએ છીએ —
"મને સાંભળતો જ નથી!" 😤
પણ ઘણીવાર problem બાળકની listening માં નહીં, connection ની missing link માં હોય છે. ❤️
બાળકને instruction આપતા પહેલાં તેની દુનિયામાં 10 સેકન્ડ માટે enter થવાનો try કરો.
✨ પહેલા Connect
✨ પછી Communicate
✨ અને પછી Cooperate
આ નાની-સી shift તમારી parenting frustration ઘણી ઓછી કરી શકે છે. 🌱
આ reel એ mom ને જરૂર મોકલો જે રોજ કહે છે — "મારું બાળક મારી વાત જ નથી સાંભળતું!" 😂❤️
CreativeParentingHub
"બાળક નાની વાતમાં તૂટી જાય છે? 2 parenting mistakes ચેક કરો." 👇
ઘણી વાર આપણે વિચારીયે છીએ કે બાળક emotionally weak છે…
પણ સાચું કારણ ઘણી વાર આપણા daily reactions માં છુપાયેલું હોય છે.
❌ દરેક વખતે તેની જીદ માની લેવી
❌ દરેક મુશ્કેલીથી તેને બચાવવી
આથી બાળક શીખે છે કે
👉 discomfort handle કરવાનું નથી
👉 problems face કરવાની નથી
પણ real life માં…
emotions manage કરવી અને challenges face કરવી જ growth છે.
🌱 Strong બાળક બનાવવા હોય તો…
દરેક problem દૂર ન કરો,
તેને problem handle કરવાનું શીખવો.
તમને શું લાગે છે… તમે કઈ mistake unknowingly કરો છો? 👇💬
ઘણી વાર આપણે વિચારીએ છીએ કે...
"મારા બાળકને શું શીખવવું?" 🤔
પણ કદાચ સાચો પ્રશ્ન એ છે...
"મારું બાળક આજે મને જોઈને શું શીખી રહ્યું છે?" ❤️
બાળકો આપણા શબ્દો કરતાં... આપણું વર્તન વધારે યાદ રાખે છે.
તેથી Perfect Parent બનવાની જરૂર નથી... Growing Parent બનવાની જરૂર છે. 🌱
તમારું બાળક આજે તમારી કઈ આદત સૌથી વધુ Copy કરે છે? 👇💬
03/08/2026
I didn't start this journey to become famous.
I started it to make a difference. ❤️
Every mother who becomes calmer.
. Every child who feels more understood...
Every family that experiences more connection...
✨ That's my definition of success.
Because when a mother transforms, an entire generation changes.
This is more than my profession. This is my purpose. 🤍
Changing Mothers. Changing Generations.
— Hiral Malavaniya
બાળક Tantrum કરે એટલે તરત જ તેની માંગણી પૂરી કરી દો છો? 🥺
આપણે એવું પ્રેમથી કરીએ છીએ... પણ ઘણી વાર એ જ બાળકને શીખવે છે કે "રડીશ તો બધું મળશે."
પણ તેનો અર્થ એ નથી કે બાળકને Ignore કરવું કે ડાટવું.
💛 સાચી રીત શું છે?
એ સમજવું જરૂરી છે.
અમારી Practical Tantrum Workshopમાં તમે શીખશો:
✅ Tantrum પાછળનું Science
✅ બાળકનું Brain કેવી રીતે કામ કરે છે
✅ Tantrum દરમિયાન શું કરવું?
✅ Step-by-Step Practical Framework
📅 6 August 🕒 3:00 PM 💻 Online Live
💬 Comment "TANTRUM" અને અમે તમને Registration Link મોકલીશું.
⏳ Seats Limited!
[ ParentingWorkshop CreativeParenting GentleParenting MomLife ParentingTips GujaratiMoms]
The miracle of my life, my little piece of my heart turned 5 today. 💙
Thank You, Kanhaa, for every smile, every hug, and every beautiful memory we've created together.
I still remember the very first time I held you in my arms, your tiny fingers wrapped around mine, and the moment you made me a mother. Time has flown so quickly, leaving us with countless precious memories I'll cherish forever.
Dear Kanhaa, thank You for blessing us with this beautiful soul. Please always protect my little boy. May he grow up healthy, happy, kind, confident, and full of love. May his life be filled with joy, success, beautiful friendships, and endless blessings.
Happiest 5th Birthday, my dearest Kahaan. 🎂✨
You will always be my greatest blessing, my little miracle, and a piece of my heart. ❤️
Jai Shri Krishna. 🙏🦚
birthday
Your child becomes what they hear repeatedly… ❤️
Har roz bole gaye words unki self-worth, confidence aur inner voice ko shape karte hai.
Socho… aap aaj apne child ke mind me kya plant kar rahe ho? 🌱
Join our free webinar
🌈 Shape Your Child’s Inner World 🌈
🗓 3rd June
⏰ 3 PM
A session every parent needs. ❤️
Comment “LINK ” for details ✨
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Morbi