Bhumi Patel Gujarat Police

Bhumi Patel Gujarat Police

Share

I'm Not Afraid Of Death, I'm So Scared Of Not Trying.

10/05/2025

अगर किसी पर मरने को इश्क़ कहते है तो ...
देश के सैनिकों से बड़ा कोई आशिक़ नहीं !
🇮🇳❤️

02/01/2025

વલસાડ જિલ્લા SSP ડો. કરનરાજ વાઘેલા સાહેબ, એમનું વ્યક્તિત્વ શબ્દો માં વર્ણન કરવા માટે શબ્દો નો ભંડાર પણ ઓછો પડી જાય એવું એમનું વ્યક્તિત્વ છે. સાહેબશ્રી એક સારા અધિકારી તો છે જ,સાથે સાથે એક દયાલુ, પરોપકારી અને ઉત્તમ માનવતા નું ઉદાહરણ પૂરું પાડયું છે. તેમનો સ્વભાવ દરેક વ્યક્તિમાંથી સારા ગુણ શોધી ને એને ઉજાગર કરી એને આગળ લાવવા માટે દરેક રીતે મદદરૂપ થાય છે. એમને એ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે, હું પણ એમના પ્રોત્સાહન દ્વારા જ રમત ગમત ક્ષેત્રે ગિરનાર થી લઈને વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ સુધી પહોંચી છું.એ મારા માટે હંમેશાં અવિસ્મરણીય રહેશે. સાહેબશ્રી મારા માટે તો ખરા જ સાથે સાથે હાલ ના યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. સમાજ ને પણ એમના ઉત્તમ કાર્યો થકી મદદરૂપ થઇ ને અન્ય લોકો ને પણ સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે. આભાર સાહેબ 🙏

Photos from Bhumi Patel Gujarat Police 's post 30/07/2024

નવયુગ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને તેમાંથી પોઝીટીવ વિચાર સાથે સફળતાનો માર્ગ કેવી રીતે શોધવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

13/06/2024

मंजिलें क्या है, रास्ता क्या है?
हौसला हो तो फासला क्या है❤️

21/01/2024

સેવા પરમો ધર્મ
સમૂહ લગ્ન માં શ્રમદાન કરીને સેવા આપતી મારી ટીમ આશિર્વાદ આપતા પુજય શ્રી દામજી ભગત સાથે.❤️🙏

03/11/2023

ગુજરાત પોલીસ એથ્લેટીક મીટ ૨૦૨૩
૧૫૦૦મીટર🏃🏅
૩૦૦૦મીટર🏃🏅

25/08/2023

आपका प्यार, समर्थन और प्रोत्साहन मेरे जीवन में हमेशा आदरणीय रहा है। दिल से आपका बहुत-बहुत आभार।❤

Want your business to be the top-listed Gym/sports Facility in Morbi?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Morbi
363641