27/01/2024
૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં યોગ કોચ અંજનાબેન કાસુન્દ્રા અને પાયલબેન લોરિયા દ્વારા યોગની કૃતિ રજૂ કરેલ. જે બદલ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટર સાહેબ શ્રી, એસ. પી. સાહેબ શ્રી ધારાસભ્યશ્રી ના વરદ હસ્તે સન્માનપત્ર આપી યોગ કૃતિ રજૂ કરનાર તમામનું સન્માન આવ્યું. તે બદલ મોરબી જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર.
26/01/2024
મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં શક્તિ, આત્મામાં ગર્વ અને હૃદયમાં ઉત્સાહ સાથે ચાલો સૌ પ્રજાસત્તાક દિવસ પર કરીએ ભારતમાતા ને સલામ.
પ્રજાસત્તાક દિવસની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ..
#𝙿𝚛𝚒𝚍𝚎
25/01/2024
રાષ્ટ્રીય મતદાતા દિવાસની હાર્દિક શુભકામનાઓ..
મતદાન એ પ્રત્યેક નાગરિકનો અધિકારી છે.
ચાલો, આપણે સૌ પોતાના અધિકાર પ્રત્યે જાગૃત બનીએ અને લોકશાહીને વધુ બળ આપીએ..
#𝚟𝚘𝚝𝚎𝚜 #𝚐𝚞𝚓𝚛𝚊𝚝𝚜𝚝𝚊𝚝𝚎𝚢𝚘𝚐𝚋𝚘𝚊𝚛𝚍 #𝚢𝚘𝚐𝚜𝚎𝚟𝚊𝚔𝚜𝚑𝚒𝚜𝚙𝚊𝚕
#𝚊𝚣𝚊𝚍𝚒𝚔𝚊𝚊𝚖𝚛𝚒𝚝𝚖𝚊𝚑𝚘𝚝𝚜𝚊𝚟 #𝚏𝚒𝚝𝚒𝚗𝚍𝚒𝚊 #𝚖𝚊𝚗𝚊𝚕𝚒𝚙𝚊𝚛𝚖𝚊𝚛
#𝚟𝚊𝚕𝚓𝚒𝚍𝚊𝚋𝚑𝚒
23/01/2024
ભારત માતાના વીર સપૂત
આઝાદ હિંદ ફોજના સંસ્થાપક
મહાન સ્વાતંત્ર્ય સેનાની
નેતાજી સુભાષચંદ્ર બોઝની
જયંતિ પર કોટી કોટી નમન
#𝚐𝚞𝚓𝚛𝚊𝚝𝚜𝚝𝚊𝚝𝚎𝚢𝚘𝚐𝚋𝚘𝚊𝚛𝚍
#𝚢𝚘𝚐𝚜𝚎𝚟𝚊𝚔𝚜𝚑𝚒𝚜𝚙𝚊𝚕
#𝚊𝚣𝚊𝚍𝚒𝚔𝚊𝚊𝚖𝚛𝚒𝚝𝚖𝚊𝚑𝚘𝚝𝚜𝚊𝚟
#𝚢𝚘𝚐𝚖𝚊𝚢𝚐𝚞𝚓𝚊𝚛𝚊𝚝
#𝚢𝚘𝚐𝚖𝚊𝚢𝚖𝚘𝚛𝚋𝚒
#𝚟𝚊𝚕𝚓𝚒𝚍𝚊𝚋𝚑𝚒
#𝚖𝚊𝚗𝚊𝚕𝚒𝚙𝚊𝚛𝚖𝚊𝚛
29/12/2023
મોરબી જિલ્લા લેવલ સ્પર્ધા...🧘🏻♂️
manali
gohel_999
17/12/2023
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સોમવારે સવારે ૯-૩૦ કલાકે આયોજિત " યોગનો આધાર, પ્રાકૃત્તિક આહાર પરિસંવાદ " માં ઉપસ્થિત રહેવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે....
#𝚢𝚘𝚐𝚖𝚊𝚢𝚖𝚘𝚛𝚋𝚒 #𝚐𝚞𝚓𝚛𝚊𝚝𝚜𝚝𝚊𝚝𝚎𝚢𝚘𝚐𝚋𝚘𝚊𝚛𝚍 #𝚢𝚘𝚐𝚜𝚎𝚟𝚊𝚔𝚜𝚑𝚒𝚜𝚙𝚊𝚕 #𝚟𝚊𝚕𝚓𝚒𝚍𝚊𝚋𝚑𝚒 #𝚖𝚊𝚗𝚊𝚕𝚒𝚙𝚊𝚛𝚖𝚊𝚛
16/12/2023
એક સ્પર્ધા રોગ સામે....
સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લઇ સૂર્યનમસ્કારને પોતાના જીવનમાં ઉતારો અને રોગોને દુર ભગાડો
છેલ્લો દિવસ છે આ રજીસ્ટ્રેશનનો
રાત્રે ૧૨-૦૦ વાગ્યા પહેલા અચુક રજીસ્ટ્રેશન કરાવો....
રજીસ્ટ્રેશન લિંક : https://snc.gsyb.in
#𝚂𝚞𝚛𝚢𝚊𝚗𝚊𝚖𝚊𝚜𝚔𝚊𝚛𝙲𝚘𝚖𝚙𝚎𝚝𝚒𝚝𝚒𝚘𝚗 #𝚢𝚘𝚐𝚖𝚊𝚢𝚖𝚘𝚛𝚋𝚒 #𝚐𝚞𝚓𝚛𝚊𝚝𝚜𝚝𝚊𝚝𝚎𝚢𝚘𝚐𝚋𝚘𝚊𝚛𝚍 #𝚢𝚘𝚐𝚜𝚎𝚟𝚊𝚔𝚜𝚑𝚒𝚜𝚙𝚊𝚕 #𝚟𝚊𝚕𝚓𝚒𝚍𝚊𝚋𝚑𝚒 #𝚖𝚊𝚗𝚊𝚕𝚒𝚙𝚊𝚛𝚖𝚊𝚛
15/12/2023
*છેલ્લો દિવસ*
*તા ૧૫ અને તા ૧૬ ડિસેમ્બર ને રજીસ્ટ્રેશન દિવસ તરીકે ઉજવીએ*
દુનિયામાં પ્રથમવાર આટલા ભવ્ય થશે સૂર્ય નમસ્કાર...
આ ભવ્ય સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે હમણાં જ રજિસ્ટ્રેશન કરાવો અને વિજેતા બની ઈનામ મેળવો.
રજીસ્ટ્રેશન લિંક : https://snc.gsyb.in/
ઐતિહાસિક પળ નો હિસ્સો બનીએ. ...
અચૂક રજીસ્ટ્રેશન કરીયે... કરાવીએ....