Achuk jovo :અચૂક જુઓ

Achuk jovo :અચૂક જુઓ 📊 Facts | Rules | Updates
🎯 Knowledge That Matters
📌 Save | Share | Stay Updated
⚠️ No Rumors | Only Truth
👇 Follow & Stay Informed

06/09/2026

ગીર-સોમનાથમાં બાઈક-કાર અકસ્માત, અકસ્માત જોતા જ પોલીસ દોડી આવી, ઈજાગ્રસ્તોને પોલીસે તાત્કાલિક મદદ કરી, સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, ફરજ સાથે પોલીસે નિભાવી માનવતા, પોલીસની સરાહનીય કામગીરી સામે આવી



girSomnath, Gujarat, accident, police, rescue, help, emergency, hospital, bikers, car, road, safety, traffic, support, humanity, service, response, incident, GujaratNews, achukjovo

05/09/2026

ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્રેમિકા કાજલ બારૈયાની સાત મિનિટ સુધી બેરહેમીથી ઢોર માર મારી હત્યા કરનાર આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને સાથે રાખી નિલમબાગ પોલીસે ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ભાવનગર શહેરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં બે દિવસ પહેલાં આચરવામાં આવેલા એક સનસનાટીભર્યા હત્યાકાંડના કેસમાં પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. જાહેર જનતાની હાજરીમાં જ પ્રેમીએ પોતાની પ્રેમિકાને બેરહેમીથી ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ગંભીર ગુનામાં પકડાયેલા નરાધમ આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.

24/08/2026

વડોદરા નજીક એક્ટિવામાં કોબ્રા ઘૂસ્યો બિલ કેનાલ રોડની ઓરો રેસિડેન્સીમાં મચી દોડધામ એક્ટિવામાં છુપાયેલો હતો કોબ્રા વનવિભાગની રેસ્ક્યૂ ટીમે કર્યું સુરક્ષિત રેસ્ક્યૂ રહીશોમાં ફેલાયો ભય ભારે જહેમત બાદ સાપને બહાર કાઢ્યો



vadodara, cobra, snake, rescue, wildlife, reptile, incident, society, residence, activa, scooter, safety, awareness, gujarat, wildlife, forest, team, rescueoperation, viral, news

24/08/2026

બાળપણથી બુઢાપા સુધીની દોસ્તી, વર્ષો જૂની યારી આજે પણ અકબંધ, સાચા મિત્રની ઓળખ, સુખ દુઃખમાં સાથે રહેનારો મિત્ર, જીવનભરની દોસ્તીની મિસાલ, સમય સાથે વધુ મજબૂત બનતી દોસ્તી, મિત્રતા હોય તો આવી, બાળપણના મિત્રોનો અનોખો સંબંધ



friendship, friends, bestfriend, friendshipgoals, truefriendship, friendshipstory, childhood, memories, bonding, togetherness, relationship, connection, lifetime, support, happiness, emotions, friendshiplove, memories, journey, friendshipgoals

24/08/2026

કર્ણાટકના મડિયામાં વૃદ્ધ મહિલાના ઘરમાંથી પૈસાથી ભરેલા બેગ મળ્યા, મસ્જિદ પાસે ભીખ માંગીને પૈસા ભેગા કરતી હોવાનો દાવો, નિધન બાદ ઘરની સફાઈ દરમિયાન મોટી રકમ મળી, ₹1 કરોડથી વધુની રકમ હોવાની ચર્ચા, મહિલાના પતિ કે સંતાન નહોતા, ભાઈઓએ પૈસા લેવાનો ઇનકાર કરી મસ્જિદને દાન કરવાની વાત કરી



karnataka, woman, elderly, beggar, money, cash, bags, mosque, donation, family, brothers, mystery, story, viral, incident, discovery, savings, charity, community, achukjovo

14/08/2026
13/08/2026

3 વર્ષનો ‘ઝેન બીટા’ મમ્મીની ફરિયાદ લઈને પહોંચ્યો પોલીસ સ્ટેશન ચોકલેટ ખાવાની ના પાડતા બાળકનો અનોખો નિર્ણય મમ્મીએ ચોકલેટ છીનવી લેતા પોલીસ પાસે પહોંચ્યો નાનો ફરિયાદી પોલીસકર્મીએ બાળકની વાત ગંભીરતાથી સાંભળી બાળકની મજેદાર ફરિયાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ડિસ્ક્લેમર લાઇન:
“આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતી ઘટના અને તેની વિગતોની સ્વતંત્ર પુષ્ટિ અમે કરતા નથી.”



kids, child, police, complaint, chocolate, mother, funny, viral, video, toddler, innocent, cute, family, trending, police_station, childhood, reaction, entertainment, socialmedia, laughter

13/08/2026

પટિયાલામાં પીટબુલનો હુમલો | ઘર જોવા ગયેલા દંપતી પર અચાનક હુમલો | ડોરબેલ વગાડતા જ પીટબુલ બહાર આવ્યો | મિલકત જોવા ગયેલા પતિ-પત્ની ઘાયલ | સ્થાનિક રહીશોએ વચ્ચે પડીને બચાવ્યા | દંપતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

Address

Ahmedabad
382481

Website

Alerts

Be the first to know and let us send you an email when Achuk jovo :અચૂક જુઓ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category