Vadechi Farmer Producer Company Limited

Vadechi Farmer Producer Company Limited

Share

❄️ Farmer Producer company (FPCL)🌾🥜🥭🌶️🍉🌳

Photos from Vadechi Farmer Producer Company Limited's post 06/09/2026

ખેડૂતોના હિતમાં નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય..

નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી.

ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 થી પાણી છોડવાનો નિર્ણય કરીને આ માટેના દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા.
Bhupendra Patel Shankar Chaudhary SAMP India Consortium of FPCL CMO Gujarat

06/05/2026

પૃથ્વી બોલી રહી છે...
શું આપણે સાંભળીએ છીએ? 🌍

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.
ક્લાઈમેટ ચેન્જ હવે ભવિષ્યનો નહીં,
આજનો પડકાર છે

મારો નાનો સંકલ્પ:
✅ પ્લાસ્ટિકની ના
✅ એક ઝાડ વાવીશ
✅ વીજળી બચાવીશ

વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ



#પર્યાવરણ_દિવસ SAMP India Consortium of FPCL Shankar Chaudhary SFAC

Photos from Vadechi Farmer Producer Company Limited's post 05/20/2026

Vdechi FPCL ના ડિરેક્ટર શ્રી ઓ પશુઆહાર માટે રાજકોટ મશીનરી ની મુલાકાત કરી SAMP India Consortium of FPCL

05/03/2026

વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ જિ વાવ થરાદ Shankar Chaudhary PMO India CMO Gujarat Gujarat Agriculture Gujarat Agro Industries Corporation Limited Krishi Jagran ગુજરાતી Haresh Chaudhari Kumbhardi SAMP India Consortium of FPCL VAAM Agro Farmer Producer Company Limited - FPO

04/16/2026

જમીનનું પૃથ્થકરણ કરાવું એ ખેડુત માટે પહેલી સમજદારી સફળતા છે જમીન બચશે ખર્ચ ઘટશે SAMP India Consortium of FPCL

03/25/2026
03/25/2026

ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓ અને ઉકેલો

03/22/2026

શુધ્ધતા ની ગેરંટી એટલે વડેચી FPO નું સીંગતેલ અને વડેચી મસાલા મરચું પાવડર અને હળદર પાવડર તો આજે જ મુલાકાત લો વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ મો 097264 77492 SAMP India Consortium of FPCL

03/16/2026

વડેચી FPO નું સીંગતેલ અને વડેચી FPO ના મસાલા શુધ્ધ અને કોઈ પ્રકારની ભેળસેળ વગર આજે આપણા ઓર્ડર બુક કરો વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ જિ વાવ થરાદ મો.૯૭૨૬૪૭૭૪૯૨ થરાદ

Photos from Vadechi Farmer Producer Company Limited's post 03/13/2026

પ્રિય ખેડૂત મિત્રો,
Pradhan Mantri Kisan Samman Nidhi યોજના હેઠળ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા. 13 માર્ચ 2026 ના રોજ ખેડૂતોના ખાતામાં 22મી કિસ્ત જમા કરવાની જાહેરાત સાથે લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેમાં લગભગ પચાસ થી સાયઠ ખેડૂતો ‌જોડાયા.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ (Live Streaming) આપણા વડેચી FPO દ્વારા પણ રાખવામાં આવેલ સાથે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે એ માટે kranti bio -baster (ખાતર નું કારખાનું) સાથે મીટીંગ આયોજન કરેલ
📍 સ્થળ:વડેચી FPO રામપુરા તા થરાદ Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India PMO India CMO Gujarat Jitu Vaghani Shankar Chaudhary Shivraj Singh Chouhan SAMP India Consortium of FPCL Vishal Bhimani Madhavjibhai Savalia

Want your business to be the top-listed Gym/sports Facility in Dallas?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Dallas, TX
385566